બાપ ની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન કરનાર એ દિવસે એમના દિલની વ્યથા ના જાણી શકી માત્ર કોઈના પ્રેમ ખાતર, એ દિવસે વર્ષોથી કરેલા એ પ્રેમને ભૂલી ગઈ જે સંપૂર્ણ નિસ્વાર્થ હતો, એ આંશુ વગરના એ રુદનને સ્વાર્થના કબાટમાં ધકેલી દઈને હવે પ્રેમ ઉભરાઈ જાય! ફાધર્સ ડે પર હવે દુનિયા આગળના દેખાડા શેને કરો?
થોડી પર લાજ હોય તો માફી માંગો આજે એ વ્યક્તિની જેને દુનિયા દેખાડી છે!