ગુજરાતી માધ્યમ માં ધોરણ ૧૦ માં ગુજરાતી ભાષા માં ૧૧.૧૦% નાપાસ થયા, ૨૦૨૦ ના રીઝલ્ટ માં, અર્થાત્ ૧૦૦ માં થી ૧૧ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયા છે.
મારી રજૂઆત એટલી છે કે ગુજરાતી ના ભણાવાની રીત અને નિતી માં સંશોધન થવું જોઈએ.
ઈંગ્લીશ ની સામે આમેય ગુજરાતી નું મહત્વ ધટી જાય છે. આપનું આ પ્રશ્ર્ન પર બધા નાં મંતવ્ય આપવા વિનંતી છે.
જીજ્ઞેશ શાહ