#અત્યંત
અત્યંત પ્રેમના ઓ માત-પિતા તમે ઉપકારી
રહીશ સદા તમારો પરમ આભારી
આંગળી પકડી પિતા તમે જગત દેખાડયુ
સારા સંસ્કારોનું માઁ તમે સિંચન કર્યુ
સરકારી શાળા થી કોલેજ બતાવી
ભણાવી ગણાવી નોકરી અપાવી
જગતના રીત રિવાજથી નિપૂણ કરી
પરોપકારી જીવન ની સમજણ આપી
માતા ની મમતા પિતા નો પ્યાર
જગત મા રહીસ બની સ્ટાર.
માત-પિતા ને સમર્પિત..
હેપ્પી ફાઘર ડે.
~લલીત જોષી~