પપ્પા હું શું લખું તમારા વિશે શું લખું કારણકે શબ્દો ટૂંકા પડે છે મારે.
મારી પેલી પ્રેરણા છો તમે મારો પેલ્લો પ્રેમ છો તમે .સફળતા મળે ત્યારે સબાશી અને નિષ્ળતા વખતે હૂફ છો તમે ટૂંકમાં ભગવાન કર્તા વિશેષ છો તમે.મારા પેલા પગાર ના હકદાર છો તમે .હું શું લખું તમારા માટે .શબ્દો ટૂંકા પડે છે મારે.