અલા હું આખો દી રખયડ રખયડ કરે છે??
ઘરમાં ટાટીયો ટકતો નથી તારો...
"અલા, ભાઈ ઘરે રહું તો મારા બાપા #અણી કાઢી લે છે...🤣😜😛😝
બસ આ અણી એટલે જ તમારી ચિંતા, સંભાળ, એક વિચાર કે પોતાના સંતાન ની જીવન ની રેલગાડી, કારકિર્દી પૂરઝડપે દોડ્યા કરે...😇
#હેપ્પી_બર્થ_ડૅ ✍️