Gujarati Quote in Shayri by suresh Chaudhari

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્ષુબ્ધ છુ થોડી પોતાના જ વિચારોમા,
પણ એ ચુપ રહે છે ને ચુપ્પીમાજ સર્વ સુખ આપે છે....

એક આનંદ ભળે છે એની એક ચુપ્પી થી,
ને તાદ્રશ્ય થાય છે એનો એક હોઠના ખુણા ના છાના મલકાટ થી....

કહેતો નથી કદી કે તુ મારી છે,
પણ હમેશા નજરોથી કહી દે છે તુ મારી "દેવની દીધેલ".

Gujarati Shayri by suresh Chaudhari : 111479857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now