ભારતીય સંસ્કૃતિ "મુક્તિ" ની સંસ્કૃતિ છે... એમાં ભગવાનની એટલી બધી ચિંતા નથી.માટે જ અહી લાખો-કરોડો ભગવાન છે. જેનો ખ્યાલ કરવાથી કે ભજવાથી મુક્તિ મળે છે.પૂરાણ, ઉપનિષદ, ગીતા બધા મા મુક્તિ નો મહિમા ગવાયો છે.
હજારો મંદિર અને મુર્તિ ઓ માત્ર ભજન કરવા માટે જ નથી હોતી, એ માત્ર એક ભાગ છે તંત્ર નો, જેનો ઉપયોગ કરી કોઈ કાર્ય સિદ્ધ કરાય છે.
નિરાકાર નુ કોઈ સ્વરુપ નથી હોતૂ પણ મુર્તિ અને મંદિર માત્ર એક રસ્તો છે કે જેના દ્વારા આપણે એ અવકાશ ને અનુભવી શકીએ છીએ.મીરાબાઈ એનુ સાબિત ઉદાહરણ છે.
રોબોટ્સ કાર પણ એકરીતે મુર્તિ જ કેવાય, જેના દ્વારા આપણે જણી શકીએ છીએ કે ઈલેક્ટ્રીશિટી એક બળ છે બસ મુર્તિ નુ આવુ જ છે..