------------------------------રાતમઝાની---------------------- 😊-ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં😊
આજ આ રાત મઝાની, અેની સાથે વાત મઝાની
તારા બોલ્યા આકાશ ને, તારી સુંદર તા અમારી મહેરબાની
અેટલા મા આવ્યા ચાંદા મામા,અરે ના ભાઇ ના નાના તારાઆો આકાશા તો શોભો છે, મારી તેજ રોશની થી
તો નાના તારા હસવા લાગ્યા, આયો ગુસ્સો ચાંદ ને
બને ઝઘડ્યા હું સારો ને હું સારો,
અેટલા મા તો વિઝળી આઈ,કેમ લડો છો પુછતી આઈ
તારા બોલ્યા ,આકાશ ને હું કેવો શણગારુ, જીણા જીણા મોતી ની જેમ પથારુ, તો હું જ શ્રેષ્ઠ છું
ત્યા તો બોલ્યા ચંદામામા, આકાશ માં રોશની હું ફેલાવું
શીતળ તા થી શાંતી ફેલા વું હુ જ શ્રેષ્ઠ,
વિઝળી કરતાં બન્ને શાંત, બને છો મહાન અે સમજાવ્યું
જોવો તારા અને ચાંદા બન્ને સાથે મળી, આકાશ ઝગમગાયું, આ તારા અને ચાંદ ને સમજાયું
ખુશી ખુશી બન્ને રહેવા લાગ્યા, રોજ આ રાત ની મઝા માણવા લાગ્યા...... 😄,,આજ આ રાત મઝાની,
અેની સાથે વાત મઝાની.......
###############################
શુભ રાત્રી...
good night
bhagvati jumani😄
ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં 😊😊ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં