Gujarati Quote in Thought by Ashwin Gohil

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સત્યતા :*

*એક પિતા પોતાના પુત્ર ને રડતો જોઈ સરસ મજાનું રમકડું અપાવે છે. પુત્ર તરત જ હસતો રમતો થઇ જાય છે...*

*પણ જ્યાં પિતા ની નઝર એ રમકડાં પર ગઈ જ્યાં લખેલ- "મેઇડ ઈન ચાઈના" પુત્ર ને ફરી રડતો કરી એ રમકડું ખરીદતો નથી.*

*દુકાનદાર કારણ પૂછે છે ત્યારે ફક્ત ટૂંકો જવાબ :*

*મારો પુત્ર ૫ મિનિટ રડશે એ ચાલશે પણ દેશ ના સૈનિકો ના સંતાન કાયમ રડતા રહે એવું રમકડું મારે ના જોઈએ....*
👏😢👏

*💟 સંવેદના ના ઝરણાઓ 💟*

Gujarati Thought by Ashwin Gohil : 111478120
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now