#રોમાંચક
એ તને મળવાની ઉત્સુક્તા....
એ રાહ જોવી....
એ એક જ રસ્તો વારંવાર જોવો...
એ એકલાં એકલાં હસવું....
એ ઘણી વાર બબડવું....
એ એક બીજા થી રિસાવું...
ને ફરી વળી મનાવું....
સાથે હોઈએ ત્યારે કાઇ ન બોલવું....
ને છૂટ્યા પડ્યા પછી યાદ આવવું.....
હજી રોમાંચિત થઇ જવાય છે...
એ સમય ને યાદ કરીને
એ સમય ને, એ પળો ને મેં સાચવીને રાખી છે!
યાદો ના પિટારા માં મે સંઘરી ને રાખી છે!!!