#રોમાંચક
જિંદગી મારી રોમાંચક બની ગઈ
જ્યારે તુ મળી ગઈ
વેરાન હતી મારી આ જિંદગી
સ્વર્ગ સમી બની ગઈ
હતા ઘણા દુ:ખો આ જિંદગી મા
હર દુ:ખ ની ઔષધિ બની ગઈ
સવાલો થી ઘેરાયેલી હતી આ જિંદગી
જવાબ રુપી જન્નત મળી ગઈ
નીલમ તમારા આગમન થી
મારી આ જિંદગી રોમાંચક બની ગઈ
#રાધે
~લલીત જોષી~