દુનિયા માં નવાે અેક રોગ આવ્યો કોરોના કોરોના
ભય સાથે અે ભયંકર મહામારી લાવ્યો કોરોના
હરવા ફરવા નુ બંધ થયુ મોલ થિયેટર જવા નુ
સૌનુ બંધ થયુ એક વિચિત્ર રોગ આવ્યો કોરોના
માણસ ને માણસ થી દુર કરનાર રોગ તે છે કોરોના
આત્મનિર્ભર બનવાનું શીખવતો રોગ આવ્યો કોરોના
ભવિષ્ય માટે ભેગુ કરતાં શીખવવા રોગ આવ્યો કોરોના
Anil Mistri