કેવા સુંદર શબ્દો છે કાં!! હું અને તું,
એથી પણ સુંદર એની અભવ્યક્તિ.
સપનાની દુનિયા માં મળીએ આપણે
અને આંખ ખુલે તો પણ "હું" અને "તું".
પ્રેમ એટલે શું એ તો ખબર નથી મને,
પણ જીવન ની હર એક પળ બસ હું અને તું.
વિચારો માં "તું" , લાગણીઓ માં "તું",
હરેક ધબકાર માં ફકત હું અને તું....
- Minii દવે
#રોમાંચક