Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આભારી
ખૂબ આભાર માતૃભારતી, કે
મને લખવા માટે સરસ પ્લૅટફૉર્મ આપ્યું..
અને તમને વાચવા મળ્યા, એ પણ
સદભાગ્ય જ કેહવાય !!
કેટલું સરસ લાખો છો , તમેં બધાજ, !!
હું નવી છું માતૃભારતી પર ,
પણ હવે પોતીકા જેવી,
અનુભૂતિ થાય છે.
એ બધા નો ખૂબ જ આભાર,
કે જેઓ ખૂબ સરસ લખે છે,
ઘણા વખત થી લખે છે છતા,
મને વાચે છે, અને મને વિશ્વાસ અપાવ્યો,
કે ભલે તમારા જેવું નહિ,
પણ થોડું ઘણું તો લખી શકું છું.
મારા મન માં જે વાતો આવે છે,
અને લાગે કે મારે તમને કેહવી જોઈએ,
એજ લખવાનું પ્રયત્ન કરુ છું..
બાકી લેખન નો શોખ ઘણો હતો,
પણ ક્યારેય એને આટલું
ગંભીરતા થી નોતું લીધું,
હા વાચું છું ખૂબ જ,
પણ લેખન માં નવી ગણાઉ,
થેન્ક યૂ!! લૉકડાઉન,
કે મને પૂરતો સમય મળ્યો,
રોજીંદી પ્રવ્રુતિ માંથી,
કે લખવા પ્રત્યે થોડી ગંભીર બનું,
અને પાછા આવા
માતૃભારતી, ના મિત્રો મળ્યા.
કે જે દૂર હોવા છતા,
નજીક હોય એવું લાગે.
ફરી તમારું ખૂબ જ આભાર,
મને વાચવા બદલ અને વધુ
લખવા પ્રેરિત કરવા બદલ.

Gujarati Thought by Sejal Raval : 111476696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now