હું આભારી છું ઈશ્વરનો
મને આંખ આપી હું સુંદર દુનિયા જોઈ શકું
મને કાન આપ્યા હું સારું સાંભળી શકું
મને મોઢું આપ્યું હું સારું બોલી શકું
મને હાથ આપ્યા હું સારા કાર્ય કરી શકું
મને મગજ આપ્યું હું સારું વિચારી શકું
મારા માતા-પિતા માટે પણ આભાર પણ એ આભાર નું વર્ણન શક્ય નથી
ઈશ્વર કોઈ દિવસ કાઈ જ ખોટું કરતા નથી
માણસથી ભૂલ થાય ભગવાનથી નહી
માટે ઈશ્વરે જે આપ્યું એનો હૃદયથી સ્વીકાર
હું આભારી છું ઈશ્વરનો
#આભારી