#ધૂન
જીવનના દરેક ભોગવિલાસથી પરે રહીને અંતર આત્માને રાજી કરવાની એક રીત એટલે ધૂન.
હું,તમે અને આપણે સહુ જયારે યુવાનીમાં હોઈએ ત્યારે મન ગમતા ગીતો સાંભળીને આનંદ અનુભવીએ છીએ,એમજ જયારે સત્સંગી જીવ જીવતા લોકો આઠે પહોર ધૂન મચાવતા હોય છે. અને એ ધૂનના નાદથી તેમના મનમાં એક ઉર્જા ઉપન્ન થાય જેના સહારે તે લોકો દરેક નિરાશા મહીં જીવન જીવતા લોકોમાં એક આશા ઝગાડે.
ધૂન આમતો એક પ્રકારનું ગીત જ છે પણ તેમાં વપરાતા વાજિંત્રોનું બહુ મોટું યોગદાન હોય છે. તેમના અવાજથી ત્યાંનો માહોલ એક અલૌકિત જીવનનો આભાસ કરાવતો હોય છે.
ધૂનના સંગીતથી આપણા શરીરમાં વાઈબ્રેશન ઉપન્ન કરે છે જેનાથી રક્તપ્રહવા સરળતાથી મસ્તીક્ષ સુધી પહોંચે અને મગજ શાંત કરી મન પ્રફુલ્લિત બનાવી દે છે.
Dp,"પ્રતીક"