એમાં એવું છે કે મને બહુ વાતો કરવાની આદત જ નથી..
એમાં શું ટાઇમ બગાડવો.. આપણે ક્યાં નવરા છીએ કે ખોટે ખોટે વાતો કરે રાખીએ.. સાચું ને?
નવ બોલ્યા માં નવ ગુણ.. હું તો તેમાં માનું છું.
ખોટે ખોટું બોલે રાખી ને શું કામ થુક ઉડાડવુ.
હવે તમે જ કહો શું હું વાતોડીયો છું???
#વાતોડિયું