¤ વાતોડિયું ¤
¤ સો દેવાળિયા સારાં પણ એક વાતોડિયું નહીં
એવું વડવાઓ કહી ગયાં છે, સમય એ સોનું છે અને વાતોડિયું માણસ વાહિયાત વાતો કરીને બીજાનો અતિ કિંમતી સમય બગાડે છે, સળી ભાંગીને બે ટુકડા
ન કરી શકતો હોય તે વિશ્વ જીતવાની વાતો કરતો હોય છે, વાસ્તવમાં જીત મેળવવા માટે નાનું કે મોટું
પરંતુ કામ કરવું અતિ જરૂરી છે,
કોઈએ સાચું જ કહ્યું છે,,,,,,,
કામ કરે ઈ જીતે રે મનવા કામ કરે ઈ જીતે,
આવડો મોટો મલક આપણો બદલે બીજી શી રીતે,,,?
** જગદીશ ગજ્જર **
#વાતોડિયું