તારી ખુશીની જલક જોવાની હવે આદત પડતી જાય છે,
તારી મુસ્કાન હોઠો પર જોવાથી હવે રાહત મળતી જાય છે,
તારી પસંદગીના દિવસોને માણવાની ચાહત બનતી જાય છે,
તારી સુંદરતા પર ગઝલોના શબ્દોથી બુંદી દેવાથી રાગણી બનતી જાય છે,
તારી અદ્ભુત કોમળતા જાણે ફૂલ જેવી હોય એવી ગુલાબી બનતી જાય છે,
વધારે તો શું કહું પણ શબ્દો થી કહેવાતી કવિતા પણ તારી જેમ શર્મીલી બનતી જાય છે.