Gujarati Quote in Thought by Jasmina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" હારની નિશાની...!! "

અફસોસ એ તો હારની નિશાની છે. અફસોસ શેને માટે..??

😊ધાર્યું હતું તેનાં કરતાં ઈશ્વરે ઘણું બધું આપ્યું છે આપણને...!! શું નથી આપણી પાસે....?? બધું જ છે

😊કર્મોના હિસાબથી આપણે ભાગે જે સુખ હતું તે આપણને બધું જ મળ્યું છે. તો પછી તેને અફસોસની સાથે સાથે વહાવી દેવાને બદલે, જીવનની હરેક ક્ષણને આનંદથી જીવી લેવામાં જ જીવનની ખરી મજા છે.

😊માણસના ચહેરા ઉપર એવું સ્મિત છવાયેલું રહેવું જોઈએ કે જે તેની સામે જુએ તે વિચારતો થઈ જાય કે આને વળી કયું સુખ છે તો આ આટલો બધો આનંદમાં ફર્યા કરે છે...

😊પણ તેને ક્યાં ખબર છે કે સુખની ચાવી આપણી પાસે આવી ગઈ છે...!!

અને તે ગમે તે પરિસ્થિતિમાં હસતાં રહેવું તે છે.....😊

- જસ્મીન

Gujarati Thought by Jasmina Shah : 111473431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now