Gujarati Quote in Blog by Krina Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ ની સુંશાતસિંહ રાજપુત ના આપઘાત ની ઘટના એક ખુબજ દુખ:દ ઘટના 😌
કહેવાય છે ને સમય સમય ની વાત છે એક સમય ની છીછોરે પિકચર આપઘત નકરવા નો તેમજ બિંદાસ્ત જીવન જીવવાનો એક સુંદર મેસેજ આપી ગઈ પંરતુ એજ પિકચર નો એક એકટર એટલે સુંશાતસિંહ રાજપુત જ્યારે આપઘાત કરી જીવન ટુંકાવી દે છે ત્યારે ખુબ દુખ ની લાગણી અનુભવાય છે .
આજે આપ સવઁ ને એક સુંદર મેસેજ આપવો છે . ભલે પરિણામ ઓછુ આવે , ભલે ઘંઘા મા ખોટ આવે , ભલે સંસારીક જીવન મા ચડતી પડતી આવે , ભલે ને સંસારીક જીવન મા કોઈ આપણા થી દુર જતુ રહે અથવા કોઈ છોડી ને જતુ રહે પણ હર હમેંશ આપણે આપણો હોંશલો બુંલદ રાખશુ અને ફરી નવી જીંદગી જીવીશુ .
ખાસ આ ૨૦૨૦ નુ વષઁ આપણા માટે ખુબ અઘરુ સાબિત થનારુ બનશે પણ આપણે આ વષઁ ને ખુબ મહત્વ નુ સમજી ૨૦૨૧ ના સારા નિમાઁણ નુ સ્વપન જોવાનુ છે .
જીવન મા આપઘાત નો વિચાર ક્યારેય ના કરી બસ એક નવી જીંદગી નો વિચાર કરી હર હમેંશ કાયઁશીલ બની જીવન જીવવુ જોઈએ .
ચડાવ ઊતાર આવે , સુખ દુખ આવે , પાસ -ફેલ થવાય તો જ જીંદગી જીવાય એ સુત્ર ને ઘ્યાન મા રાખી જીવન જીવવાની મજા માણવી 😊

Gujarati Blog by Krina Shah : 111473410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now