કેટલાક બુધ્ધિજીવી લોકો, કોઈ માણસને આરામ કરતો જોતાજ ટિપ્પણીયો કરવા લાગી જાય છે..
આતો #ઉંધણસી છે, #આળશુ છે,વગેરે વગેરે...
પણ એ નથી જોતા કે એ કેટલો થાકેલો છે. એકલો છે. માનસિક રીતે, શરીરીક રીતે. કે પછી આર્થિક રીતે...
કોઈનું વર્તન જોઈને તેના વ્યક્તિત્વ ઉપર સવાલ ન કરવા જોઈએ, કેમ કે...
એ વ્યક્તિ ગણુંબધું લોકોથી છુપાવે છે, જે કદી કોઈને કહી પણ નથી શકતો.....
ભાવિન...