Gujarati Quote in Thought by Bhatt Aanal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસે મને ઊંઘતા જોઈ,
લોકો મને ઊંઘણશી સમજતા રહ્યા..
હું તો પેલે થી જ હારેલી છું સમજી,
જીત ને પોતાને જ હાથ સમજતા રહ્યા..
સસલા કાચબા ની વાર્તા કદાચ એમને સાંભળી નહોતી,
બીજી સવારે મને જીતેલી જોઈ, એ જોતા જ રહી ગયા.
#ઉંઘણસી

Gujarati Thought by Bhatt Aanal : 111473130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now