"બળવાખોર" કે વિશ્વાસઘાત થી પ્રેરિત કોઈ પણ વ્યક્તિ નું વર્ચસ્વ લાંબુ ચાલતું નથી, સૌને સાથે રાખી ને, સૌનો વિશ્વાસ જીતી ને જ વ્યક્તિ પ્રગતિ ના પંથે પોહચી શકે છે. ને લોક માનસ માં પોતાનું સ્થાન બનાવી શકે છે. માટે વ્યક્તિ એ "બળવાખોર" કે વિશ્વાસઘાત જેવી નીતીમાં ન માનવું જોઈએ..!
#બળવાખોર