¤¤ વાત લાયક અને કામ લાયક આ બંને માણસમાં
ઘણો ફેર છે, એક વાતો કરીને મન બહેલાવે છે, જેના માટે એક દેશી કહેવત છે કે સો દેવાળિયા સારાં પણ એક વાતોડિયો નહીં સારો, કારણ કે એ ઘણાં નો કિંમતી સમય બગાડે છે,
જ્યારે કામ લાયક માણસનું કામ જ બોલે છે,
એની પાસે બોલવાનો સમય હોતો નથી ,એનું કામ જ
એને લાયક બનાવે છે, અને એ લાઈક થઈ જાય છે,
** જગદીશ ગજ્જર **
#લાયક