Gujarati Quote in Blog by Firdos Bamji

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીની સફરમાં ઘણા પાત્રોએ સાથ આપ્યો છે
હકારાત્મક હોઈ કે નકારાત્મક ભૂમિકા તેમની
મારી જ વાત કર્યા કરું તો તેઓને અન્યાય થશે
પીડાદાયક વાતો ભૂલી સારી વાતો સંભારું તેમની

Gujarati Blog by Firdos Bamji : 111466062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now