મિત્રો...!
જીવન છે પરિવર્તનશીલ, ઉકળતા ચરુ જેવું એટલે જિંદગી જેની ઝંખના કરે, જેવી ઈચ્છા પ્રકટ કરે પરંતુ હંમેશાં આનંદ થાય તેવું કરવું જો તેમ કરતાં જીવ બળે યા ભીતરી આત્મા ન કોળે તો ન કરવું.અભાવને નહીં
ઉપસ્થિતિ ને પ્રેમ કરવો... શાંતિ અર્થે.
બીજી વાત, મૌન પાળવામાં પરમસુખ પ્રાપ્ત થાય છે.
મૌન માણસનું વ્યક્તિત્વ બદલી નાખશે છે.ક્રોધનુ શમન
થાય છે.છૂપી શક્તિ ઓ જાગ્રત થાય છે.ભૂમિનો સ્પર્શ થતાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે.ધરતી તો જીવનદાત્રી છે.
#શાંત