પહેલા કેરલ અને હવે હિમાચલનું બિલાસપુર
શું થઈ રહ્યું છે આ માનવને
આટલું ભોગવે છે એ ઓછું હોય
તેમ માનવમાંથી દાનવ બનતો જાય છે..
મુક પશુઓને હાનિ પહોચાડી
તે પોતાને બનાવવા બદલ
ભગવાનને શરમાવી રહ્યો છે....
આ એ જ ધરતી છે જ્યાં
ગાયને માતા મનાય છે
અને આજે એ જ માતાને તું
ફટાકડા ખવડાવી મારી રહ્યો છે..