એક છોકરાને એના બાપા ગુસ્સામાં ખિજાતા તા...
અલા અક્કલમઠા, નાક-કાન વગરના બહાર રખડવા જતો રે છો ભણવા-બણવા ની ઈચ્છા થાય કે નહીં.. અને માસ્ક તો પેરતો જા બાયર જાય છે તો...
છોકરો કે' એક તો નાક-કાન વગરનો કયો છો ને ઉપરથી માસ્ક પહેરવાની સલાહ આપો છો... નાક-કાન નો હોય તો માસ્ક સુ કરવા પહેરવાનું...😛😂🤣😜😝
ઓલું હું કૈં'વાય ને કે,
#અમારો_છોકરો_અમારા_કહ્યામાં_નથી