Gujarati Quote in Thought by Maulik Rathod

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાંતિ ....બે અક્ષરથી બનતો કેટલો રહસ્યમય શબ્દ છે નઈ,

ઘણાને બીજા નું પેટ ભરીને શાંતિ મળે છે,
તો ઘણાને બીજાની થાળીનું છીનવીને મળે છે,

માનવનો આવતાર તો દરેકને મળ્યો છે,
પણ આજ-કાલ માનવમાં માનવ ક્યાં મળે છે,

કરું જો વાત મારી, તો મારા સમર્થ હોવા પણ,
કોઈ ભૂખ્યું સુવે , તો હું કેમ કરી કહું કે મને બધું શાંતિપૂર્ણ મળે છે...
#MR
#Peaceful

Gujarati Thought by Maulik Rathod : 111461442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now