#શોધ
મનુષ્યના મોઢા પરથી બોલવાની શોધ થઈ.
આર્ય ભટ્ટ ના શુન્ય થી અંક ગણિત શોધ થઇ .
મનુષ્ય ના કર્મ થી તેના આગળ ના જન્મ ની શોધ થઇ.
ક્રિષ્ના ના લીધે બાંસુરી ની શોધ થઇ
ગાંધીજી ના લીધે સચ્ચાઈ પર ચાલનારની જીત થઇ.
પુથ્વી ગોળ હોવાને લીધે આકાર ની શોધ થઇ.
વાદળ પાણી ભરવા ને લેધી વરસાદ ની શોધ થઇ.
મનુષ્ય આવડત કેટલી છે તે જાણવા માટે બુદ્ધિ ની શોધ થઇ.
ઝાડ પાસેથી છાયા અને જંગલ ની શોધ થઈ.
ક્રિષ્ના અને રાધા પાસેથી પ્રેમ ની શોધ થઈ.
મારાં લેખનના લીધે મારી કવિતાની શોધથઈ