મિત્રો આજે મારા પ્રાણના આધાર એવા મારા સર્વસ્વ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના દિવસે સ્વધામ ગમન એટલે કે પોતાનું માનસિક ચરિત્ર સંપૂર્ણ કરીને આ લોકમાંથી વિદાય થયા હતા અને તેમની મનુષ્ય લીલા પૂર્ણ થઇ હતી પરંતુ તેમની દિવ્ય લીલા ની શરૂઆત થઈ હતી જેમ કે જ્યારે જ્યારે તેમના ભક્તો તેમને જે જે રીતે સંભારતા તેવી રીતે તે આવીને દિવ્ય દર્શન આપી ભક્તોને સુખ આપતા ( શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતર્ધ્યાન દિન સંવત ૧૮૮૬ જેઠ સુદી દશમ મંગળવાર મધ્યાહન સમય આજથી ૧૯૦ વર્ષ પહેલા આ ઘટના બની હતી )
#શરૂઆત