આવ્યા રોકાયા ને જતા રહ્યા
જીવન સુ છે આતો સફર ની વાત છે
દૂર દેશ થી આવ્યો તો
દૂર દેશ ચાલ્યો જવાનો
છું બહેરૂપિયો , વેશ ઝાઝા ધર્યા
ખુલી કિતાબ પણ કોયડા તણો છું
દર પ્રયત્ને નવો ઉકેલ , હું બહેરૃપિયો છું
બદલી વેશ ને છોડી આ ઓળખાણ
હવે નવો વેશ ને નવી શરૂઆત
#શરૂઆત
પિયુષ રાજગોર