Gujarati Quote in Quotes by Jay Vora

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે કહીયે છીયે કે , હુ પ્રેમ મા 'પડી ગયો'......કારણકે વ્યવહારુ,સામાજીક,રિતરીવાજ મા આપણી બૌધ્ધક ક્ષમતા કામ લાગે છે જયારે પ્રેમ મા આપણી બુધ્ધી કામ નથી કરતી.....માત્ર દિલ નૂ ચાલે છે માટે આપણે તો બુધ્ધીગમ્ય માણસ હોવાથી આપણા નિર્ણયો ચાલતા નથી અને આપણે આપણાપણા થી "પડી" જઇયે છીયે...

અને આપણે પ્રેમ મા 'પડી' જઈયે છીયે.....

Gujarati Quotes by Jay Vora : 111456070
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now