Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે ખૂબ ઓછું બોલતા લોકો હવે વધુ જોઈ રહ્યા છો?

એક જ વાક્યમાં બહુ બધી ભાષાઓનાં શબ્દો વાપરતાં લોકો તમારા ધ્યાનમાં આવ્યા હશે?

લોકોમાં ધૈર્યનું પ્રમાણ ઘટતું તમે નોંધ્યું હશે?

આ પ્રજા એટલે " વાંચન વંચિત " પ્રજાતિ. ☺️

વાંચન તમને વધુ સારું બોલવા શબ્દો અને ધૈર્ય આપે છે.

#ReadersForever #CelebrateReading

Gujarati Quotes by Mahendra Sharma : 111453800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now