🌷પંખી એ એક એક તણખલું ભેગી કરી ને માળો બનાવ્યો હોય છે ત્યારે થાય થી લઈને પગે પરસેવો પડયો હોય ત્યારે માળો બન્યો હોય છે, જ્યારે બચ્ચાઅરૈ ઉડી જાય ત્યારે દુઃખ લાગે છે અને ભૂતકાળ માં કરેલી મહેનત યાદ આવી જતી હોય છે અને દુ:ખી થઈ જાય છે .🌷
🌷માળો બનાવવો એ મોટા પંખી ની જવાબદારી હતી અને પાંખો આવ્યા પછી ઉડી જવું એ કુદરત ની ઘટના છે . 🌷
#માળો