Gujarati Quote in Blog by મનીષ ગૌસ્વામી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવ્યું એક સ્વપ્નું કે
કોઈકે દિલ ખખડાવ્યું છે
પણ,
એમ તરત જ સમજાઈ જાય
એવું નસીબ ક્યાં મારુ હતું યાર!

મુલાકાત થઈ બીજા દિવસે અચાનક
એટલે,
દિલ નો દરવાજો તરત ખોલી દીધો
પણ એ એકલા જ આવે
એવું નસીબ ક્યાં મારુ હતું યાર!

#નસીબ
------મનીષ ગૌસ્વામી

Gujarati Blog by મનીષ ગૌસ્વામી : 111447098
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now