# નસીબની બલિહારી #
દક્ષિણ ગુજરાતમાં નોકરી કરતી અને હોસ્ટેલમાં રહેતી એક યુવાન શિક્ષિકા પોતાનાં વતન અંદમાન જવા માટેની ફ્લાઇટનાં આગલાં દિવસે જ લોકડાઉનમાં ફસાઈ - ૬૦ દિવસ! ફ્લાઈટનું બુકિંગ જ્યારે ફરી શરૂ થયું ત્યારે શાળાનું કામકાજ શરૂ થવાની જાહેરાત પણ થઈ!
દ્વિધા, ઝોખમ, ભય, પરિવારની યાદ..; ને, મલકાતાં માસ્કમાં છુપાયેલ વેદના!!!!
આપણી આસપાસ આવી અનેક વ્યક્તી નસીબના હલેશે ઝૂલતી કે ઝુરતી હશે; પણ મુખ પર મુસ્કાન હશે!
We humans, believe or not, are the puppets of the unknown fate!
-- કેતન વ્યાસ