બધું નહિ તો થોડું તો શીખી લેજો
પગરખાં વગર ચાલતા પણ શીખી લેજો
દરેક જૂઠાણાં માં સત્ય દેખાતું હોય છે
તે સત્ય પારખ તા સિખી લેજો
દેખાડી રહ્યા છે મૃગજળ તમને તમારા
છે દલદલ એક વાર આંખો ખોલી ને જોઈ લેજો
સ્ટ્રોબેરી દુનિયા દેખાડી દરવાજે.
અંદર દુનિયા નર્ક સમાન છે
મારી બેનો અંદર જતા પેહલા ત્યાંના અનુભવી ને પૂછી લેજો
અંધારું તો ખાલી ભ્રમ જાળ છે દુનિયા નું
આંખો ખોલી અજવાળું પણ જોઈ લેજો
ને અંતે હે માનવ હિંસા નો વિરોધ કરજે જીવન ભર
પણ સમય રહેતા આત્મરક્ષા તો સુખી જ લેજે
#શીખો