#શીખો
માં-બાપ પાસે થી સંસ્કાર લેતા શીખો.
ગુરુ પાસે થી અભ્યાસ કરતા શીખો.
કવિ પાસે થી કવિતા લખતા શીખો.
દુનિયા પાસે થી જીવતા શીખો.
મીરાં પાસેથી ભગવાન ભજતા શીખો.
લક્ષમણ પાસેથી ભાઈ આદર કરતા શીખો
દરેક જગ્યાથી જે શીખવા મળે તે શીખો.
સલાહકાર પાસે થી સલાહ લેતા શીખો.
નાના બાળક પાસે થી દરેક વાતમાં મુસ્કુરાતા શીખો
વડીલો પાસેથી આશીર્વાદ લેતા શીખો .
કૃષ્ણ અને રાધાના પ્યારમાંથી પ્યાર કરતા શીખો.
કૃષ્ણ અને સુદામા પાસે થી મિત્રરતા કરતા શીખો.
શ્રવણ પાસે થી માં-બાપ ની સેવા કરતા શીખો.