માણસ ને માણસાઈ નો પરિચય કરાવે છે એ;
પોતાના અને પારકા નો પરિચય કરાવે છે એ;
અંદર છુપાયેલી અદભુત શક્તિઓનો પરિચય કરાવે છે એ;
પોતાનો પોતાનાથી પરિચય કરાવે છે એ;

સાહેબ, એ દુઃખની ઘડી જ તો છે;
જે જિંદગીને સાચા અર્થમાં જીવતા શીખવાડે છે.

#શીખો

Gujarati Thought by Disha Barot : 111443507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now