જીવન માં તમારે શુ કરવું એનો ખાલી યોગ્ય સમજણ આવી જાય ને સાહેબ.....
તો પણ તમારી જીવન માંથી ઘણીખરી મુશ્કેલીઓ નો અંત આવી જાય છે, પણ યોગ્ય સમયે યોગ્ય વિચાર ,અને એ વિચાર નો અમલ કરતા આવડવું જોઈએ....
એ પણ તમારા વિરોધ નો વિચાર કર્યા વગર,
કેમ કે વિરોધ હંમેશા સાચા વ્યક્તિ નો થાય છે.ખોટા માણસનો નહીં એ તમને પણ સારી રીતે ખબર હશેજ એ મારે કેવાની જરુર મને નથી લાગતી....
ભાવિન...#