હમણાં કશું લખાતું નથી એવું કેમ થાય છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ થાય છે ?
શું લોકડાઉન માં શબ્દો પણ લોકડાઉન થઈ ગયા છે??
શું સાચે જ આવું થાય છે???
આ કોરરોનાની મહામારી માં... સાચો ગોલ ભૂલાતો જાય છે??
કેમ મારી સાથે જ આવું થાય છે..??
એના માટે વર્ષો સુધી મહેનત કરી ને પણ
હજી એનું અંતર મપાતું નથી એવું કેમ થાય છે??
બસ આંખો માંથી આસુ વહેતા મૂકી સકુ .
ના પૂછ કે હસાતું નથી એવું કેમ થાય છે??
#આશિષ પાલનપુરી