રાખવું તો સારા મિત્રોની સોબત,
રાખવું તો પ્રેમ અને આદરભર્યો વ્યવહાર,
રાખવું તો કોઈનાં ઉપકારને યાદ,
રાખવું તો દરેક સાથે સારો વ્યવહાર,
રાખવું તો યાદ કોઈનું આપણી સાથેનું સારુ વર્તન.

#રાખવું

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111442380

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now