"પતંગ મને શીખવે છે કે આકાશમાં ઊચે સુધી ઉડયા પછી પાછા એક વાર જમીન પર આવવુજ પડે છે"
મનોજ નાવડીયા

Gujarati Blog by મનોજ નાવડીયા : 111441840
Maitri Barbhaiya 7 year ago

નીચે જમીન પર પાછા આવતા પહેલા જાણી લેવી છે મારે આસમાનની વિશાળતા,માણી લેવી મારે વિહંગ જેવી સ્વતંત્રતા અને જાણી પણ લેવી છે એ પક્ષીની તકલીફ કે ઉતરાયણના દિવસે કેવું મહેસૂસ થાય છે!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now