Gujarati Quote in Poem by Kashyap Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પતંગ

પતંગ આ પ્રેમ ની ઊંચે બોવ ચગી હતી.....
ધણી ઢીલ આપી દોર ને પણ દોર એ કાચી હતી......

પતંગ આ પ્રેમ ની ઊંચે બોવ ચગી હતી......

પવન ના વેગે તું ઉપર ચઢતી હતી........
તારી ઉડવા ની તાકાત ઉપર સુધી હતી........

પતંગ આ પ્રેમ ની ઊંચે બોવ ચગી હતી.......

પ્રેમ હતો પકો દોર હતી કાચી...
બીજા ની પતંગ મા પેચ એવી લાગી.

પતંગ આ પ્રેમ ની ઊંચે બોવ ચગી હતી.......

તું ઢીલ માગે..
પણ નહોતી ઢીલ જેટલી દોરી મારી પાસે....

પતંગ આ પ્રેમ ની ઊંચે બોવ ચગી હતી.......

તારી ઢીલ ને મારી ખેંચ મા દોરી ઘસાતી હતી...
સંબંધ સાચા હતા પણ વીચાર નોખા હતા.....

પતંગ આ પ્રેમ ની ઊંચે બોવ ચગી હતી.......

કહેવાય છે કપાય પતંગ હતી....
પણ ખરે ખર તો કપાય દોર છે..........



kp_rocks

Gujarati Poem by Kashyap Parmar : 111441019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now