પતંગ રૂપે
ઉંચે ઉડવા જાવ
ફાંસ નાખે છે!

પતંગ જેમ
ખુલ્લું આકાશ મળે
ઊડવું મારે!

પતંગ રૂપી
જિંદગી ની દોર છે
પ્રભુ હાથમાં!

ના કાપતા હો
મુશ્કેલ થી ઉડે
બધા પતંગ!
#પતંગ

Gujarati Hiku by Anil Bhatt : 111440971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now