" મારુ જીવન કઈક આવું...................
એ વ્યક્તિ કેટલો નસીબદાર હશે જેને એના માં-બાપએ એવું કહ્યું હશે કે બેટા તું તારે ભણજે હો હું બેઠો છું અને અમુક વ્યકતિ એવી હોય છે જેને ભણવા માટે એવું કોઈ નથી હોતું જેથી એ એના જીવનમાં.શુ મહેશુસ કરતો હશે એ તો એ જ જાણે ........
" નશીબની વફાદારી પણ કેવી છે સાહેબ જેને જરૂરિયાત છે એને ક્યારેય એ મળતું જ નથી અને જેને કદર ન હોય એને બધું જ મળી જાય છે જેમ કે પૈસાદાર ઘરનો કોઈ છોકરો ભણવામાં રસ નથી ધરાવતો અને સામે ગરીબનો છોકરો ઘણું બધું કરવા માંગે છે છતાં પણ એ નથી કરી શકતો કેમ કે એને તો એના પેટની ભૂખને સંતોષ માટે પેહલા એને જ મેહનત કરવી પડે છે કેમ બધાની જેમ એની સ્થતિ સારી ન હોય તો..........
🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mr : N.D.........