મૌન પણ , અહીંબોલે છે,
આંખ ના, ભાવ તોલ છે;

ઇશારાથી , કહ્યું કોણે?,
નિ: શબ્દ , કશું ખોલે છે;

મન ના મણકા માં,અહીં,
ઈચ્છા તૃષ્ણા, મોલે છે;

વાત હવા ની લહેરખીઓ,
દર્પણમાં પ્રતિબિંબ ડોલે છે;

આનંદ સ્વરૂપ ,એક લહેર,
ચૈતન્ય માં ચિત્ત તરબોળે છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111440650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now