વાસંતી વાયરા માં, વહેતી મધુમય ધુન છે,
પ્રેમમાં ટહુકતી ક્યાંક કોયલની મીઠી કૂક છે;

રંગીન ફુલવાડીમા ભ્રમરોની ગુંજારવ ક્યાંક ,
હ્દય મુગ્ધ કરતી ,મુગ્ધા‌ તૃષ્ણા ક્યાં ચૂપ છે?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111440641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now